pele paar book and story is written by Shital in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. pele paar is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાંચક મિત્રો આ મારી પ્રથમ નવલકથા છે. વર્ષો પછી મેં ફરી લેખન કાર્ય તરફ પગરણ માંડ્યા છે. આશા છે કે આપને પસંદ પડશે. છતાં ક્યાંય કોઈ ક્ષતિ કે ખામી લાગે તો ક્ષમા આપશો. ...Read More -શીતલ રૂપારેલીયા.
(આપે વાંચ્યું કે U.S. સ્થાયી થવાની ઈચ્છા પૂર્ણ થયા પછી પણ દુઃખી થયેલો એકલો-અટૂલો મિશિગન લેક નાં કિનારે ઉભો પોતાના ભૂતકાળ માં સરી પડે છે. માતા-પિતા ની અનિચ્છા છતાં તેનો U.S. જવાનો મોહ છૂટતો નથી. તે પોતાના પરિવારજનો મિત્રો ...Read Moreયાદ કરી વિહ્વળ બની જાય છે. અને ત્યારે જ તેને MBA માં પોતાની સાથે અભ્યાસ કરતી મીરા યાદ આવે છે. મીરા ની યાદે તેનું મન ગ્લાનિ થી ભરાઇ જાય છે. કોણ હતી મીરા…..) આગળ જોઈએ…….. IIM માં MBA નાં પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિ ની નજર મીરા પર
(આપણે જોયું કે અભિ જે ગુજરાત નાં અમદાવાદ માં રહેતો અને કૉલેજ માં અભ્યાસ માં તેજસ્વી હોવાના કારણે તેની મહત્વકાંક્ષા U.S. સેટલ થવાની હતી. આથિૅક રીતે મધ્યમ પરિવાર આ માટે તૈયાર ન હતો તેથી તેને IIM માં થી MBA ...Read Moreઅભ્યાસ શરૂ કર્યો. IIM માં તેની સાથે અભ્યાસ કરતી મીરા નાં સાદગીપૂણૅ દેખાવે અભિ ને તેની નોંધ લેવા મજબૂર કર્યો. ત્યારબાદ ધીમે ધીમે મીરા ની સ્વાભિમાની સ્વભાવ તરફ તે આકષૉયો.) હવે આગળ જોઈએ.
( આપણે જોયું કે અભિ મિશિગન લેક પર રાત્રે બેઠો હતો, ત્યારે જ તેને મિસિસ રોમા મહેતા નો ફોન આવે છે. અને ભૂતકાળ માં સરી પડેલ અભિ પોતાના ઘર તરફ રવાના થાય છે. ઘરે પહોંચતા જ તે પોતાના ઘર ...Read Moreગાર્ડન ને જોવે છે. ગાર્ડન માં રહેલી ચેર ને જોઈ અભિ ને શ્લેષા યાદ આવી જાય છે.) હવે આગળ….. ઘર માં પ્રવેશતાં જ ઘર ની સુંદરતા આંખે વળગી પડે તેટલું સુંદર છે આ
( આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ માનસિક રીતે વ્યાકુળ થયેલો મોડી રાત સુધી લેક કિનારે બેઠો વિચાર મગ્ન હોય છે. ત્યારે મિસિસ મહેતા નો ફોન આવવા થી તે ઘર તરફ રવાના થાય છે. ઘર નાં ...Read Moreને ઝીણવટપૂર્વક જોતા અભિ મનોયુદ્ધ ની સ્થિતિ અનુભવતો હોય છે. પોતે શા માટે ભારત છોડી U.S. આવ્યો તેનો પણ તેને અફસોસ થાય છે. વળી મીરા જેવી છોકરી ને દગો કર્યા ની ગ્લાની પણ તેને કોરી ખાય છે.) હવે આગળ…..