પ્રેમ નો કરૂણ અંજામ -  4

(11)
  • 3.3k
  • 1.8k

શીર્ષક ~ " પ્રેમ નો કરુણ અંજામ" (પાર્ટ - 4) ( hello, વાચક મિત્ર આગળ ના પાર્ટ માં આપણે જોયું કે આલોક એન્ડ નેહા એક હોટેલ માં મળે છે . આલોક નેહા ને સરપ્રાઈઝ આપે છે . પણ અચાનક નેહા ના ફોન માં આવેલા રાહુલ ના મેસેજ પછી આલોક થોડો અપસેટ થઇ જાય છે. પણ નેહા ના આવ્યા પછી તે બધું ભૂલી નેહા ને પોતાના દિલ ની વાત કરે છે હવે જુઓ આગળ .....) ???????????????? નેહા તો આંખો ફાડીને જોઈ રહી કે શું તે સપનું તો નથી જોઈ રહીને ? તેણે પોતાના હાથ ને એક ચિમટી ભરી અરે... ના