તું જોઇએ,, કવિતા

(26)
  • 5.7k
  • 2
  • 2.1k

આનંદી રહેવા મારે શું જોઇએ?તું જોઇએ ,તું જોઇએ , તું જોઇએ.હસવા ને હસાવવા મારે શું જોઇએ?તું જોઇએ, તું જોઇએ , તું જોઇએ.આંખનાં સપનામાં મારે શું જોઇએ?તું જોઇએ, તું જોઇએ, તું જોઇએ.વાત સંવાદ વિવાદ મારે શું જોઇએ?તું જોઇએ, તું જોઇએ, તું જોઇએ.ભરત__-___-____-___-____-___-___-____-_____-___-___-_કહો ફરી કયારે મળીશું? ગીતહૈયાની વાત અમે કોને કરીશું?કોની સાથે હસીશુ કોને લડીશું.જાતાં પહેલાં એકવાર કહો ફરી કયારે મળીશું.અમને નોધારા મેલીને જાઓ છો,આટલા ઉતાવળા શીદને થાઓ છો?ઊભા રહો એકવાર કહો ફરી કયારે મળીશું?પરદેશ જાવાની ખાલી તમને પડી છે,અમારી માટે ક્યાં હવે ઝાઝી ઘડી છે.થોભી જાઓ ઘડીવાર!કહો ફરી ક્યારે મળીશું?અધૂરી વાતો હવે થાશે ક્યારે પૂરી,પલવારમાં થાશે હવે વરસોની દૂરી,થોડો આપો અણસાર!