#KNOWN - 11

(18)
  • 4.1k
  • 1
  • 2.6k

"એક મિનિટ, આ માટે તારે સંપૂર્ણ નિર્વસ્ત્ર થવું પડશે." ત્રિલોકનાથે અનન્યા સામું જોઈને કહ્યું. અનન્યા પોતાના ગાઉનની ચેન પાછળથી ખોલવા જતી જ હોય છે ત્યાંજ ત્રિલોકનાથ ફરી અનન્યાને ઉદ્દેશીને કહે છે, "અનન્યા આજની સાધના શવ સાધના છે.શવની ઉપર નિર્વસ્ત્ર બેસીને આ સાધના કરવાની હોય છે. તારી નીચે પુરુષનું મડદું રાખેલું હશે. હું જેમ જેમ મંત્રોચ્ચાર કરીશ એમ એમ તારે પણ હિંમત રાખવી પડશે અને પછી જયારે આ સાધના તેની પૂર્ણ ચરમસીમાએ પહોંચે એટલે તે મડદું ઉભું થશે અને આપણી ઈચ્છા પૂર્ણ કરશે. સાધના પૂરી થયાં બાદ તારે તે મડદાં પાસે મારી માટે અપરાજિત શક્તિ માંગવાની છે અને તે તારે મને