ક્લિનચીટ - 7

(21)
  • 3.3k
  • 1
  • 2.2k

પ્રકરણ – સાતમું /૭‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’ ‘અદિતીતીતીતીતીતીતીતી....’ ના નામની બૂમો પડતાં આલોક અને શેખર બંને એ લીફ્ટની આજુબાજુનો વિસ્તાર ફેંદી માર્યો. ઘણી શોધખોળ કરી પણ ત્યાં સુધીમાં તો અદિતી સેંકડોની ભીડમાં કયાંય ગુમ થઇ ગઈ હતી. આલોકને અચાનક જ શ્વાસ ચડી ગયો. થોડી જ વારમાં તો આલોકની આંખે એકદમ જ અંધારા આવી ગયા અને અંતે આલોક એ તેના બંને હાથ લમણાં પર તાકાતથી દબાવતાની સાથે જ અદિતીના નામની એક તીવ્ર ચીસ પાડતાં જ આલોકને ચક્કર આવતાં વ્હેત ત્યાં જ ઢળી પડ્યો. માત્ર દસ જ મિનીટમાં અચાનક આ બધું એકસામટું બની ગયું એટલે શેખરની વિચારશક્તિ પણ થોડીવાર માટે બહેર મારી ગઈ. પણ બીજી