અરમાન ના અરમાન - 6

  • 3.1k
  • 1.2k

“અમે મરી ગયા હતા કે શું, આવા ઘોચું સાથે રખડે છો...” અને એ જ ડરથી હું બેડ પર થી ઉભો થયો અને ભૂ ના હાથ માંથી એનો ફોન લઇ લીધો.“ટોપા એને તારા મોબાઈલ નંબરની કમ્પ્લેઇન કરી દીધી તો?” મે ડરાવતા કહ્યું.“ કોઈ નહી બકા સીમ ડમી છે...” ભૂએ આંખો નચાવતા કહ્યું.“અત્યારે કોઈનું પણ લોકેશન ટ્રેસ થઇ જાય છે અને આમ પણ એ કોઈને કોઈ સાથે સેટ થઇ જ ગયેલી હશે. તું શુ કામ પોતાનું બેલેન્સ બગાડે છો.“એ બધું પછી જોયું જાશે...” કેહતા અરુણે મારા હાથ માં થી ભૂ નો મોબાઈલ છીનવીને ભૂ ને આપતા કહ્યું,“લે તું પેલા કોલ કર....”“આ સાલો