કાવતરું - 2

(68)
  • 4.6k
  • 6
  • 3.2k

કાવતરું ભાગ – 2 લેખક – મેર મેહુલ બીજા દિવસે સવારે રાઠોડ વિચારોમાં ડૂબ્યો હતો.આગળની કાર્યવાહી ક્યાંથી કરવી એ તેને સૂઝતું નહોતું.તેણે એક કોન્સ્ટેબલને અવાજ આપી બોલાવ્યો. “સિવિલમાંથી પી.એમ.ના રિપોર્ટ લઈ આવ અને ચાવડાને મારી પાસે મોકલ”રાઠોડે હુકમ કર્યો. થોડીવાર પછી પેન્ટ કમરેથી ઉપર ચડાવતો ચાવડા ચોકીમાં દાખલ થયો.રાઠોડને જોઈને થોડો ટટ્ટાર થયો અને પાસે આવી સલામી કરી. “કેમ સાહેબ આજે વહેલાં?”ચાવડાએ પૂછ્યું. “ખાસ કારણ નથી,વહેલા ઊંઘ ઊડી ગઈ તો વિચાર આવ્યો કે પેલાં કેસ વિશે વધુ જાણું એ માટે ચોકીએ આવીને બેઠો હતો”રાઠોડે કહ્યું. “પેલા છોકરાં ઉપર નજર રાખવા કહ્યું હતું,તેનું શું થયું?”રાઠોડે પૂછ્યું. “કામ થઈ ગયું છે.માધવ મૉલની