પ્રતિશોધ પ્રેમનો - ભાગ ૭

(20)
  • 2.8k
  • 1
  • 1.2k

પ્રેમ નો ભાગ-૭લેખક- દિવ્યેશ પટેલ “અનંત” હવે બધા તે ટોળા ની એકદમ નજીક પહોંચી જાય છે અને ત્યાં એક પોલીસકર્મી બધા લોકો ની પૂછ પૂછપરછ કરી રહ્યા હતા અને બધા પોતાની રીતે જવાબ આપી રહ્યા હતા તે પોલીસકર્મી દિવ્યેશ ના ગ્રુપ ને જોતા ત્યાં આવે છે અને કહે છે “છોકરાવ હું અહી નો ઈન્ચાર્જ ઓફિસર ઇન્સ્પેક્ટર વિક્રમ છું તમે આ કોલેજ માં સ્ટડી કરો છો?” “હા અમે આજ કોલેજ માં સ્ટડી કરીયે છીએ અમે ફર્સ્ટ યર માં છીએ મારે આ કેસ વિષે કંઈક કહેવું છે”દિવ્યેશે થોડા ડરતા અવાજે કહ્યું“હા બોલો”ઇન્સ્પેક્ટર વિક્રમે કહ્યું “આમ નહીં