પ્રતિબિંબ - 15

(91)
  • 3.8k
  • 6
  • 1.9k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૫ આરવે રૂમમાં પ્રવેશતાં જ દરવાજો ખોલ્યો કે જોયું તો તેનાં બેડરૂમની આખી સૂરત બદલાઈ ગઈ છે. ન્યુ ફર્નિચર એન્ડ ઈન્ટિરિયર સાથે... આરવ અંદર ગયો ને મનોમન બોલ્યો, " અરે મારાં બેડની જગ્યાએ આ તો નવો ડબલબેડ ઝુલા સ્ટાઈલમાં...મારો ફેવરીટ કલર અને ડિઝાઈનનું આખું જ રૂમનું ઈન્ટિરિયર.‌..!! આ ઘરનાં બધાં શું વિચારી રહ્યાં છે મને કંઈ સમજાતું નથી. " એણે આખો રૂમ જોઈ લીધો. પૈસાની કોઈ કમી નહોતી આથી રૂમ તો એનો પહેલાં પણ એકદમ અફલાતૂન જ તો પણ બધું જ સિંગલ તરીકેનું હવે એક મેરિડ કપલનો રૂમ હોય એવો જ છે. એ તો ઠીક પણ જેવો