બેધડક ઈશ્ક -૧૨

(19)
  • 2.9k
  • 2
  • 1.2k

બેધડક ઈશ્ક ભાગ 12બીજા દિવસે પાર્થ સવારે વહેલા ઉઠીને પોતાના ઘરમાં બનાવેલા નાનકડા મંદિરમાં દર્શન કરવા જાય છે અને ભગવાન ને પ્રાર્થના પણ કરે છે આર્યા અને તેની એકઝામ સારી જાય અને આર્યા નો ફર્સ્ટ રેન્ક આવે. આ જ હતો પાર્થ અને આર્યા નો સાચો અને અતૂટ પ્રેમ. પાર્થ નીચે તૈયાર થઇને બેઠકરૂમમા આવે છે અને ત્યાં રમેશભાઈ અને એકતાબેન ને પગે લાગી આશીર્વાદ લે છે . પાર્થના ચહેરા પર આજે ખૂબ જ તેજ હતું. એકતાબેન પણ આર્યા ને ફોન કરીને આશીર્વાદ આપે છે. હવે પાર્થ પરીક્ષા આપવા નીકળે છે અને આર્યા ના ઘરે પહોંચે છે. પાર્થ આર્યા ના ઘરે