K Makes Confusion - કાવ્યથી કાવ્યા સુધીની સફર - 9

  • 3k
  • 732

પ્રકરણ ૯ ત્યાં ક્રિષાના રૂમનો દરવાજો ખખડ્યો. ક્રિષા કવિથની જે ડાયરી વાંચી રહી હોય છે ત્યાં ફટાફટ બુક માર્કર મુકીને, આંખમાં જામી રહેલા ટીપાને રૂમાલથી લુંછીને, તેણે તે ડાયરીને પોતાના ઓશિકા નીચે છુપાવી દીધી. ‘હા, કોણ?’ કમ ઇન..!! ‘Hi..ક્રિષુ...!!’ ‘Oh..Hi..શ્રુતુ વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ’ ‘એમાં શું સરપ્રાઈઝ ? મને એક્ષ્પેકટ કરતી ન હતી? ‘નાં એવું નથી પણ તું જનરલી ફોન કરીને આવે એટલે જરા...આતો...’ ‘અચ્છા બરાબર છે, તારો ફોન ચેક કરતો કેટલા મિસકોલ્ડ છે જો...’ ‘ઓ.એમ.જી થોડી આંખ લાગી ગઈ હતી.સોરી શ્રુતુ...!!’ ‘મને ખબર છે તું મને ઉલ્લુ નાં બનાવી શકે. લુક ક્રિષ..!! જિંદગી કદી કોઈ એક વ્યક્તિ પર નથી