એક દુઃખી જીવનની વાત

  • 2.3k
  • 1
  • 596

વર્ષાઋતુની મોસમ છે ,મોર મુકુટ પર કલગી છે અને ટહુકા કરી કરી થનગનાટ કરી રહ્યો છે,અને ઓલી પક્ષીઓની રાણી કોયલ આંબાના ઝાડ પર સરસ અવાજે સંગીત રેલાઈ રહી છે પણ ઓલ્યો દેટકો પોતાના બેસૂરા અવાજે બધાં રમ્યમય વાતાવરણ માં ખલેલ પહોંચાડે છે.જાણે બાપ ના ઘરે દીકરી પરણતી હોય અને પિતાને જે આનંદ હોય તેવો માહોલ અત્યારે સર્જાયો છે. આ બધું તો એમને એમ ચાલતું હતું પણ હવે મુર વાત પર આવીએ કે ખાલી નિહાળીને મનમાં તે પરાવી લેવા ના વિચારો આવે તેવું સરસ મજાનું જંગલ છે.જંગલ ની અંદર જાત જાતના પક્ષીઓ, પ્રાણીઓ જેવા અનેક જીવો હરી