પ્રેત યોનિની પ્રીત... - પ્રકરણ-47

(137)
  • 6.8k
  • 10
  • 2.3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-47 મારો સંબંધ નક્કી થઇ ગયો હતો. વૈદેહીનાં ભવનું યાદ કરીને મનસા બધુ બોલી રહી હતી. અસહ્ય પીડા અનુભવી રહી હતી. માં જાણે એ મારી માં જ ના હોય એમ વર્તી રહી હતી. મને સમજ જ નોહતી પડી રહી કે માં મારી સાથે આમ કેમ વર્તે છે. છોકરાનાં માંબાપ આવીને સોના-હીરાંના સેટ મને આપી ગયાં કહ્યું અત્યારે નક્કી થયું છે એટલે આ ચઢાવ્યાં છે લગ્ન સમયે બીજા ચઢાવીશું. બાબા વિધુ સાચું કહુ મને જે સમજાતું હતું એ મારાં માંબાપને સમજાતું નહોતું કોઇ એકનો એક છોકરો ભલે હોય પણ આટલી ઉતાવળ ? ભલે દાદા માંદા હોય પણ કોઇ વ્યવહારમાં