ભારતના ઇતિહાસમાંથી એક તારણ બોધ

  • 4.2k
  • 1k

ભારત ના ઇતિહાસ માંથી ઘણું શીખવા જેવું છે...વિભિન્ન યુગો માં થઈ ગયેલા મહાપુરુષો ના જીવન મૂલ્યો એમની શિખામણો એ કોઈ ભી સમયે અને પરિસ્થિતિમાં આજે પણ એટલા જ પ્રસ્તુત છે જેટલા પેહલા હતા..માટે પ્રથમ તો બની શકે તો એવો કોઈ સાર ગ્રંથ બનાવવો જોઈએ જેથી એમની શિખામણો ને મૂલ્યો સંકલિત રૂપે આજના માનવીઓ ને વિશ્વ ને પંહોચે.. . બીજું આપની ભારતીય સંસ્કૃતિ એને એના એક વ્યાપક દૃષ્ટિ કોણ થી ન માત્ર સમજવા પણ એને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે...આજે વિશ્વની અગ્રગણ્ય યુનિવર્સિટીમાં એના ઉપર સંશોધન થાય છે ને વિશ્વના કોઈ પણ વિકસિત રાષ્ટ્ર જુઓ ચીન, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાંસ, ઇટાલી...કોઈ પણ