બહેન તને શોધે છે ભાઈ (ભાગ 6)

  • 3k
  • 2
  • 802

બહેન તને શોધે છે ભાઈ ( ભાગ 6) તમેં ગતાંક માં જોયું કે.. અવનીને ડરામણા સ્વપ્ન પરેશાન કરતા હોવાથી તે તાંત્રિક ને મળવાનું નક્કી કરેછે કાર્ડ માં નમ્બર જોઈને ફોન કરીને પછી એડ્રેસ પર જાયછે અને પછી ત્યાં તુફાન સર્જાયછે.. જે અઘોરીનો જીવ લાઇલે છે કોઈ શક્તિશાળી આત્માનો હાથ હોય એમ અવનીને પ્રતીત થાય છે.. એ ભેભાન થાયછે અને હોસ્પિટલમાં ભાનમાં આવે છે.અંતે એ ડોકટર અને પોલીસ ની ઇનકવાયરી કરતા તેમનાથી હકીકત છુપાવે છે.. કારણકે એ લોકો એ વાત ને સમજી નહીં શકે એટલે . હવે જોઈએ આગળ... *** અવની ને કોઈ હોસ્પિટલમાંથી સ્ટ્રે