એક માસુમ બાળકી - 2

(15)
  • 2.5k
  • 3
  • 1.2k

અમે બંને ઘરે પહોંચ્યું. આજે આમ પણ થોડું મોડું થઈ ગયું જ હતું. અમે ઘરે પહોચ્યા તો મમ્મી મારી રાહ જોઈને બેઠી જ હતી. છેલ્લા એક વર્ષથી તે એમ જ બિમાર હતી. તે ઊભી થઈ પોતાનું કામ જાતે નહોતી કરી શકતી એટલે તેમની દેખભાળ માટે મે એક નર્સ રાખેલી. જે સાંજે મારા આવતા તેમના ઘરે જતી રહેતી. પણ આજે થોડું મોડું થઈ ગયું હતું એટલે તે પહેલાં જ જતી રહી. હું તે બાળકી નો હાથ પકડી ઘરમાં લઇને આવતી હતી ત્યાં મમ્મીએ મને રોકી. "શ્રેયા, આ કોની છોકરી લઇ ને આવી ગઈ....??" મારી મમ્મી ચાલી નહોતી શકતી પણ