પ્રતિબિંબ - 21

(84)
  • 4.3k
  • 6
  • 1.8k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૧ લીપી : " અન્વય કંઈ બન્યું હતું રસ્તામાં ?? તમને લોકોને કેમ આટલું મોડું થયું ?? " અપૂર્વએ બધી વાત કરી.."સંવેગમાં મતલબ એક આત્મા હતી એમને ?? "લીપીએ ચિંતા સાથે કહ્યું. અન્વય : " હતી નહીં પણ છે હજું. એ કોઈને કોઈ લક્ષ માટે જ કોઈનામાં પ્રવેશે છે...એ પોતાની આત્મા તૃપ્ત ન થાય ત્યાં સુધી એ એનું શરીર છોડશે નહીં. " આરાધ્યા : " પણ એ કેમ ખબર પડશે કે એ શું ઈચ્છે છે ?? આમ થોડાં આપણે અહીં રોકાઈશુ અહીં ?? " નિયતિ : " અહીં એક નજીક કાલી માતાનું મંદિર છે ત્યાં એક મહારાજ છે