ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 7

  • 3.6k
  • 1
  • 1.3k

નવમાસિક પરીક્ષા સરસ રીતે પૂર્ણ થઈ હતી, હવે પરિણામ આવવવાનું હતું, પણ આ વખતેનું પરિણામ ધાર્યા કરતા વિરુદ્ધનું હતું. પરિણામ સાથે આ વખતે શાળામાં વાલી મીટીંગનું પણ આયોજન કરાયું હતું. બધા જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણવા ખુબ જ ઉત્સાહિત હતા. સાથે તમામ વાલીઓ પણ ચિંતામાં હતા. અક્ષર, ઓમ અને દીપ બી-1 ગ્રેડથી પાસ થયા હતા. કિશન, કાજલ, અમિત, મનાલી અને નયન બી-2 ગ્રેડથી પાસ થયા હતા. આ વખતે પ્રિયાએ એ-1 ગ્રેડ મેળવી પોતાની ગણતરી ટોપ માં કરાવી હતી. જ્યારે ધારાને એ-2 ગ્રેડ મળ્યો. વાલી મીટીંગમાં બધા શિક્ષકો સાથે જરૂરી ચર્ચાઓ કરી અને આ વખતે નબળું પરિણામ મેળવનાર