એક ઋણ

(19)
  • 2.3k
  • 1
  • 597

ઓફિસ થી મિથુન ઘરે આવી ગયો હતો. બહાર વાતાવરણ ખરાબ હતું. પત્ની રસોઈ બનાવી ને ગઈ હતી દસ વાગ્યા તા જમીને મિથુન સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યો હતો ત્યાં અચાનક તેની એલર્જી થઈ ગઈ. તેમની પત્ની પિયર ગઈ હતી. દર વખતે તેની પત્ની જ આપતી હતી. મિથુન ને દવા ક્યાં પડી છે તેની પણ ખબર ન હતી. તે દવા લેવા રૂમમાં જાતે ગયો. દવા ઘણી શોધી પણ મળી નહિ આખરે એક દવા નું બોક્સ મળ્યું જોયું તો તેમાં દવા પૂરી થઈ ગઈ હતી. દવા લીધા વગર તેની એલર્જી મટે તેમ હતી. બહાર જોયું તો હળવો વરસાદ પડી રહ્યો હતો.