પ્રતિબિંબ - 22

(60)
  • 3k
  • 1.6k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૨ સાંજનાં સાત વાગ્યા હજું સુધી સંવેગ રુમમાંથી બહાર ન આવ્યો. નિમેષભાઈએ ત્યાં જઈને જોવાનું વિચાર્યું. સંવેગ નિમેષભાઈ એ લોકોનાં પરિવારની બહું નજીક આવ્યો છે જ્યારથી બે વર્ષથી એનાં મમ્મી-પપ્પા ઓસ્ટ્રેલિયા ગયાં છે એનાં મોટાંભાઈ પાસે. એ ઘરે એનાં દાદા દાદી પાસે રહે છે. નાનપણમાં તો વધારે અહીં જ રહેતો પણ પછી આગળ ભણવામાંને વ્યસ્ત થતાં આરાધ્યાનાં ઘરે આવવાનું ઓછું થઈ ગયું હતું. પણ ફરી એનાં મમ્મી-પપ્પાને ત્યાં ગયાં બાદ એની નિકટતા અન્વય એ લોકોનાં પરિવાર સાથે વધી છે. નિમેષભાઈ : " સંવેગ બધાં છોકરાઓમાં સૌથી પહેલો ઉઠે. આળસનો છાંટો પણ નહીં. આજે એ આટલો સમય ઊંઘી રહ્યો