લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 10

(1.5k)
  • 3.4k
  • 1
  • 1.2k

પ્રકરણ - 10 અમુક જખમોને ક્યારેય રૂઝ નથી આવી શકતી... વર્ષો વીત્યાં પછી પણ... અને કોઈના આવ્યા પછી પણ... હજી પણ અનંતે તેનો હાથ પકડી રાખ્યો હતો અને એને સતત પોતાની તરફ ખેંચી રહ્યો હતો, છેવટે નુપૂરએ પોતાનો હાથ પાછો ખેંચ્યો અને અનંત એના વિચારોની ગર્તામાંથી બહાર આવ્યો. એની આંખોમાં આછકલાં આંસુની સાથે સાથે થોડી શરમની લાલી પણ હતી. # # # દિવસો પસાર થયા... મહિનાઓ પસાર થયા... વર્ષો પસાર થયા... .... અને અનંતના જીવનનો એક નવો દાયકો શરૂ થયો હતો. તેણે પોતાને પહેલાં જે હતો એના કરતાં સંપૂર્ણ રીતે બદલી નાખ્યો હતો અને જે રીતે તેને અપમાનિત કરવામાં