Lagniyo Nu Shityuddh book and story is written by Aadit Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagniyo Nu Shityuddh is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લાગણીઓનું શીતયુદ્ધ - Novels
by Aadit Shah
in
Gujarati Fiction Stories
પ્રસ્તાવના કોઈ પણ કહાની હંમેશા કોઈ ઘટનના પ્રત્યાઘાત રૂપે જ લખાતી હોય છે. ચાહે તે કોઈ મહાનુભાવની જીવનકથની હોય કે કાલ્પનિક વાર્તા પરંતુ તેના આરંભની સાથે તેની પૂર્ણાહુતિ પણ લખાયેલી જ હોય છે. એક સામાન્ય માણસની પણ જીવનકથની આવી જ હોય છે... સાવ સરળ અને સામાન્ય પરંતુ જો એને જટિલ બનાવતી હોય તો એ છે એક – આપણી અપેક્ષાઓ અને બીજી આપણી વિચારસરણી. ઘણી વાર સત્ય આપણી સામે હોવા છતા પણ આપણે એને પિછાણી શકતા નથી. શક્ય એ પણ છે કે કદાચ આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી હોતા. કારણ ફક્ત એટલું જ કે ત્યાં આપણો અહં ઘવાઈ જાય
પ્રસ્તાવના કોઈ પણ કહાની હંમેશા કોઈ ઘટનના પ્રત્યાઘાત રૂપે જ લખાતી હોય છે. ચાહે તે કોઈ મહાનુભાવની જીવનકથની હોય કે કાલ્પનિક વાર્તા પરંતુ તેના આરંભની સાથે તેની પૂર્ણાહુતિ પણ લખાયેલી જ હોય છે. એક ...Read Moreમાણસની પણ જીવનકથની આવી જ હોય છે... સાવ સરળ અને સામાન્ય પરંતુ જો એને જટિલ બનાવતી હોય તો એ છે એક – આપણી અપેક્ષાઓ અને બીજી આપણી વિચારસરણી. ઘણી વાર સત્ય આપણી સામે હોવા છતા પણ આપણે એને પિછાણી શકતા નથી. શક્ય એ પણ છે કે કદાચ આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી હોતા. કારણ ફક્ત એટલું જ કે ત્યાં આપણો અહં ઘવાઈ જાય
પ્રકરણ – 1 જ્યારે સમય માં બદલાવ આવવાનું શરૂ થાય છે ને ત્યારે બધું જ બદલાઈ જાય છે..., માત્ર શબ્દો જ નહિ જીવન પણ અને એને જીવવાના કારણો પણ ... અને હા, કદાચ સંબંધઓના સમીકરણો પણ....... ...Read More અનંત, અમદાવાદના મોટા અને પહોળા પરંતુ બીઆરટીએસના ટ્રેકના કારણે ખૂબ જ સાંકડા બની ગયેલા રસ્તા પર અટવાયેલા સિટી ટ્રાફિકને એકીટશે નિહાળી રહ્યો હતો. કોઈ નો'તું જાણતું કે તે શું હતું. પલક ઝપકાવ્યા વગર તે સતત કઈંક વિચારી રહ્યો હતો. એવું લાગતું હતું કે તે તેના ભૂતકાળની સ્મૃતિઓમાં સરી રહ્યો હતો. છેલ્લા થોડા વર્ષોની સ્મૃતિઓ તેમના મનમાં કોઈ ફિલ્મની રીલના ટેપની જેમ પસાર
પ્રકરણ - 2 જિંંદગી જ્યારે પણ કોઈ પણ અજ્ઞાત વ્યક્તિ સાથે તમને મળાવે ત્યારે, સમજી લો .... એ વ્યક્તિ સાથે તમારો એવો સંબંધ જોડાવા જઈ રહ્યો છે જે આજીવન તમારા માટે યાદગાર બની રહેશે.... ...Read Moreવિક્ષેપ બાદ, અનંતે અનુભવ્યું કે તે થાકી ગયો હતો કારણ કે તે છેલ્લા પોણા કલાકથી બારી આગળ ઊભો હતો. તે આવીને પોતાની રિવોલ્વિંગ ચેર પર બેઠો અને સામેના ટેબલ પર પડેલા બેલની સ્વિચ દબાવીને લાલજીને બૂમ પાડી. લાલજીએ ઘંટડીનો અવાજ સાંભળ્યા પછી કેબિનનો દરવાજો ખખડાવ્યો અને અનંતનો કમ ઈનનો ઓર્ડર સાંભળ્યા પછી અંદર પ્રવેશ્યો. જે રીતે લાલજી અનંતની પસંદગી અને એના ડેઈલી રૂટિન
પ્રકરણ – 3 ઘણું બધું કહેવું હતું તમને, પણ .... ક્યારેક તમે ન મળ્યા .... ક્યારેક શબ્દો ન મળ્યા ..... કેબિનની અંદર, પોતાની રિવોલ્વિંગ ચેર પર અનંત, વૈભવી સાથેની તેની છેલ્લી રાતની વાતચીત ફરીને ફરી વાંચી રહ્યો હતો, જે ...Read Moreલાંબા સમય પછી બની રહેલી ઘટના હતી. આટલો મોટો બિઝનેસ હોવા છતાં અનંત ભાગ્યે જ પોતાના હેન્ડસેટને જરૂર કરતાં વધુ વાપરતો. જે રીતે એ પોતાની ચેટને અનિમેષ નજરે જોઈ રહ્યો હતો, એવું જણાઈ રહ્યું હતું કે જાણે તે પોતે તેમાં સમાવા જઈ રહ્યો હતો. એ ચેટના એકેએક શબ્દો જાણે એને પોતાની તરફ ખેંચી રહ્યાં હતા. જીવનમાં આમ પણ અમુક સંબંધો
પ્રકરણ - 4 ક્યારેક તમે પોતે તમારો શિષ્ટાચાર પસંદ નથી કરતા, સામેની વ્યક્તિનો સ્વભાવ કે એનું અમુક પ્રકારનું વર્તન તમને એવું કરવા મજબૂર કરે છે.... "સર ?", નુપૂરએ અનંતને પૂછ્યું. કોઈ પણ ઓફિસમાં નહોતું. તે વરસાદી સાંજે ...Read More7.30 વાગ્યા હતા. તેથી તે બારણું ખખડાવ્યા વગર જ કેબિનમાં દાખલ થઈ. અનંત તરફથી પ્રત્યુત્તરમાં કોઈ પ્રતિક્રિયા ન હતી. "સર, તમે જાગો છો ?", તેણે ફરી પૂછ્યું. "હમ્મ ..", અનંતે કેટલાક નફરતભર્યા અનંતમાં જવાબ આપ્યો અને તે જ સમયે નુપૂરએ અનંતના ગાલ પર લસરીને જઈ રહેલું અશ્રુબિંદુ જોયું. "સર, શું થયું ? કોઈ સિરિયસ બાબત છે ? ", જેવી નુપૂર અનંતની