ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 8

  • 3.7k
  • 1.4k

બધા હોંશિયાર વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ હતા. શાળામાં સ્કોલરશિપ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિ શાળાના હોંશિયાર વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. શિષ્યવૃત્તિ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને આ શિષ્યવૃત્તિ મળવાની હતી. ધારા, અમિત અને પ્રિયાએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. આ પરીક્ષા પાસ કરવા માટે ત્રણેય વિદ્યાર્થીઓ ખુબ જ મહેનત કરતા હતા. પ્રિયાને તો જમવાનું પણ સૂઝતું નહિ. શિષ્યવૃતિની રકમ આખા વર્ષની સ્કૂલની ફી જેટલી હતી. અમિત પણ જોર શોરથી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો. તૈયારી માટે બધા વિદ્યાર્થીઓને બે અઠવાડિયા જેટલો સમય આપવામાં આવ્યો હતો. ધારા પણ સખત મહેનત કરતી હતી. શાળાના