રાઈટ એંગલ - 37

(38)
  • 2.6k
  • 2
  • 1.1k

રાઈટ એંગલ પ્રકરણ–૩૭ ધ્યેયના બે કામ પત્યા હતા. પણ હજુ એક મહત્વનું કામ બાકી હતું. જો કે આ કામ કરવા માટે એણે ચક્રો ગતિમાન કર્યાં હતા. અને એના પ્લાન મુજબ જ કેસની ચર્ચા રાજ્યમાં ચારેકોર થઇ રહી હતી. હવે જ પેલું બાકી કામ પતાવવાનો સમય થયો છે. તે ધ્યેય સમજતો હતો એણે એક દિવસ કૌશલને ફોન લગાવીને મળવું છે તે કહ્યું. ધ્યેયને શું કામ મળવું હશે તેનું કૌશલને અચરજ થયું પણ એણે મળવાની સહમતિ આપી. એક જાણીતી કલબમાં બન્ને મળ્યા. પ્રાથમિક હાય હલ્લો પછી બન્નેને વાત કરવામાં તકલીફ થઇ રહી હતી. કારણ કે બન્ને વચ્ચે સંબંધ કશિશને કારણ જ હતો