એક અનામી વાત - 7

  • 2.3k
  • 814

ગમ કા ખજાના તેરાભી હે.....મેરાભી.... ધીમાં-ધીમાં કોયલના ટહુકાએ અચાનક પ્રાષાની આંખ ખોલી સવારનો મંદ ઠંડો પવન અને સાથે સંભળાતો ભદ્રુની પૂજાના ડોકના ઘંટનો રણકાર રોજ આ અવાજો સાંભળીને પ્ર્રાષાનું મન એક નવી ઉર્જાથી ભરાઈ જતું, પણ આજે વાત કૈક અલગ હતી આજે દિવસ હતો પલાશ પાસેથી જવાબો લેવાનો. બેન....બેન આ તમારો મહેમાન ક્યા ગયો..? પલાશ ... પ્રાષાનું હૃદય થડકાર ચુકી ગયું, શું તે ફરીથી... નાં... નાં.. તે ફરી આવું... હે ભગવાન.. શા માટે?...શા માટે મેં તેની પર વિશ્વાસ મુક્યો? ધિક્કાર છે મારી પર. પ્રાષાના મનની ગડમથલને જાણે ભદ્રું પારખી ગયો હોય એમ બોલ્યો, બેન એનો થેલો અને બીજો સામાન