મિત્ર અને પ્રેમ - 6

  • 2.7k
  • 1
  • 1.3k

આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. એટલે મારે ભણવું ખુબ જરૂરી હતું. હું મુકેશ કરતા ભણવામાં હોશિયાર હતો. હું દર વખતે તેને ભણવામાં પાછળ છોડી દેતો. તેના પપ્પાને આ બિલકુલ પસંદ નહોતું. તેના પપ્પા તેને દર વર્ષે ઠપકો આપતાં અને તે આવીને પાછો મને જ કહેતો. મુકેશના પપ્પાને વારંવાર પોતાના કંપનીના કામથી વિદેશ જવાનુ થતુ. તેને ભણવામાં બિલકુલ રસ નહોતો તે માત્ર મારી માટે સ્કૂલમાં કે કોલેજમાં આવતો હોય તેવું લાગતું. તેના પિતા બિઝનેસ મિટિંગ, ક્લાયન્ટ સાથે વાત કેમ કરવી, પોતાની કંપનીને માર્કેટમાં આગળ કેવી રીતે લાવવી, સફળતા કેવી રીતે ટકાવવી વગેરે વગેરે વાતો કરતા. તે મારી પાસે આવીને બધી