Mitra ane prem book and story is written by Jayesh Lathiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Mitra ane prem is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિત્ર અને પ્રેમ - Novels
by Jayesh Lathiya
in
Gujarati Love Stories
આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં આજે જરાક પણ રૂચી નહોતી. તે દર્શનને ફોન કરે છે. દર્શન અને આકાશ સ્કૂલ સમયથી જ એકબીજાના ખાસ મિત્ર હતા. જ્યારે પણ આકાશને કોઈ મુંઝવણ કે પ્રશ્ન હોય ત્યારે તે દર્શનને જણાવતો. એવીજ રીતે દર્શનને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે આકાશને જણાવતો. બોલ ભાઈ... : દર્શને પુછ્યું યાર વાંચવામાં જરાક પણ મન નથી લાગતું ચાલને મુવી જોવા જઈએ : આકાશે કહ્યું અત્યારે ? હા તો શુ થઈ ગયું... રાત્રે મુવી જોવા ના જવાય? અરે અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે
આકાશને આજે વાંચવામાં જરાક પણ મન નહોતું લાગતું. એક અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ થવાની હતી. પરંતુ તેને વાંચવામાં આજે જરાક પણ રૂચી નહોતી. તે દર્શનને ફોન કરે છે. દર્શન અને આકાશ સ્કૂલ સમયથી જ એકબીજાના ખાસ મિત્ર હતા. ...Read Moreપણ આકાશને કોઈ મુંઝવણ કે પ્રશ્ન હોય ત્યારે તે દર્શનને જણાવતો. એવીજ રીતે દર્શનને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે આકાશને જણાવતો. બોલ ભાઈ... : દર્શને પુછ્યું યાર વાંચવામાં જરાક પણ મન નથી લાગતું ચાલને મુવી જોવા જઈએ : આકાશે કહ્યું અત્યારે ? હા તો શુ થઈ ગયું... રાત્રે મુવી જોવા ના જવાય? અરે અઠવાડિયા પછી યુનિવર્સિટીની પરીક્ષા છે
તને કેવી રીતે ખબર તેના મેરેજ થઈ રહ્યા છે : દર્શને પુછ્યું તું તો જાણે છે મારા પપ્પા અને તેના પપ્પા એક જ ડાયમંડ કંપનીમા કામ કરે છે અને તે બંને સારા મિત્રો પણ છે. આશીતાના પિતાને એક છોકરાની ...Read Moreઆવી હશે. છોકરો મુંબઈ છે અને ડાયમંડ કંપનીમા કામ કરે છે. તેના પિતાને એ છોકરો પસંદ આવી ગયો છે અને તેની સાથે જ આશીતાની સગાઈ કરવાનું નક્કી કર્યું છે. મારા પપ્પાએ મને આ વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું. સગાઈ ક્યારે છે? અને એવું હોય તો આશીતા એ આપણને કહેવું તો જોઈએને મિત્ર તરીકે દર્શને કહ્યું એ ખબર નથી
જોકે તે બંને મિત્રોએ અગાઉથી જ પ્લાન તૈયાર કરી લીધો હતો.આકાશ માંગતો હતો કે દર્શન મારા વિશે વાત કરે. હુ તો બસ એમજ પુછતો હતો : આકાશના ગયા પછી દર્શને કહ્યું પણ તને કહ્યું કોણે એ કહે પહેલાં તારા ...Read Moreઆકાશના પપ્પાને કહ્યું હશે તેણે આકાશને અને આકાશે મને... યાર ખોટું ના લગાડીશ મારા પપ્પાએ હમણાં બહાર કોઈને કહેવાની ના પાડી હતી. મેં હજુ સુધી કોઈને પણ વાત કરી નહોતી. મને શું ખબર કે પપ્પા જ બહાર કહી દેશે: આશીતાએ કહ્યું શું નામ છે તેનું : દર્શને પુછ્યું તેનુ નામ આલોક છે. મારા પપ્પાના દોસ્તનો છોકરો છે. તે લોકો પહેલા
દર્શન વિચારે છે કે હું આકાશને શું જવાબ આપીશ. તેને હંમેશાંથી મારા પર વિશ્વાસ હતો અને આ વખતે પણ મારી સાથે તે વિશ્વાસને કારણે જ આશીતા વિશે વાત કરી હતી.તેમને લાગતુ હતુ હું તેને મળાવી દઈશ પણ બધું ફેઈલ ...Read Moreગયું. પણ હું કોશિશ જરૂર કરીશ કે તે બંને મિત્રો નહીં લાઈફ પાર્ટનર બંને. આખરે આશીતાને પણ આકાશ પસંદ જ છે હું તેને સ્કૂલ સમયથી ઓળખુ છું તે ભલે તેના દિલની વાત મોં પર લાવી નથી શકતી પણ તેની આંખો બધું જણાવી જાય છે કે તેને આકાશ સાથે જીવવામાં કોઈ વાંધો નથી.પપ્પા આજે તમે ઓફિસ નથી ગયા : ઘરમાં આવતા
આશીતા તેના પપ્પાને અનેક સવાલો કરવા માંગતી હતી પરંતુ તેના પપ્પાની અત્યારે ખરાબ તબીયત હોવાથી તેને પુછવાનું માંડી વાળ્યું. તેણે તેના પપ્પા તરફ નજર કરી તેનો ચહેરો ઉદાસ લાગી રહ્યો હતો. તે ટેબલ પર બેઠા તો હતા પણ અહીં ...Read Moreના હોય તેવું લાગતું હતું.આશીતા તેને સારી રીતે ઓળખતી તે જાણતી હતી કે પપ્પા દુઃખી છે. બંને પિતા-પુત્રીના સંબંધ એટલા મજબૂત હતા કે બંને એકબીજાની વાત કહ્યા વગર જ સમજી જતાં. પપ્પા તમારી તબિયત કેમ છે હવે : આશીતાએ પુછ્યું તારા હાથની રસોઈ જમીને હવે બધું બરોબર થઈ ગયું. પપ્પા મને બનાવવાનુ રહેવા દો.. હવે હું તમારી નાની આશુ નથી