દાદી નું રહસ્ય - 2

(12)
  • 2k
  • 844

દાદી સાથે સારો સબંધ જોડાય ગયો હતો હવે આગળ ની વાર્તા શરૂ કરીએ. એક દિવસ બંને સ્કૂલથી વહેલા છૂટી ગયા. બહુ વાવઝોડું હતું એટલે સ્કૂલથી છોડી દીધા હતા. બંને બહેનો તો ખુશ થઈને વાતો કરવા લાગી "આજે તો દાદી જોડે વધારે સમય વિતાવશું મજા આવશે"નિયા :"રોજ મજા જ આવે છે પણ આજે વધારે સમય દાદી સાથે રહેવા મળશે."વાતો કરતા કરતાં દાદી ના ઘરે આવી ગયા. વાવાઝોડું હતું તો હતું જ ને સાથે જાણે વરસાદ આવશે એવું અંધારું થઈ ગયું હતું.ધોળા દિવસે વાદળાં સુરજ ને ઢાંકી ને જાણે પ્રકાશ પાથરવાં રોકાતાં હોય એમ સૂરજ ની સામે આવી ગયા હતા. વાતાવરણ તો