Daadi nu rahashy book and story is written by Kinjal Parmar_KB in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Daadi nu rahashy is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દાદી નું રહસ્ય - Novels
by Kinjal Parmar_KB
in
Gujarati Fiction Stories
લગભગ વિસ વરસ પહેલાંની વાત છે.એક ગામમાં એક નાનો પરિવાર શાંતીથી રહેતો હતો.ઘરમા પતિ પત્ની ને બે દિકરી રહેતા હતા.બંને બેેહનોમાં નિયા મોટી બેન અને નીતિ નાની.બંને બેહનની ઉમર વચ્ચે બે વર્ષ નો જ ફરક હતો. ગામથી લગભગ બે કિલોમીટર દૂર સ્કૂલ હતી.બંને સાથે સ્કૂલ જતી ને સાથે જ ઘરે પાછી આવતી. રોજ બંને સ્કૂલથી આવતા જતા રસ્તામાં એક જુનું ઘર જોતા. ક્યારેક એમા એક ઘરડાં દાદી બેઠા હોય, દાદી રોજ છોકરીઓ ને જોતા ને હસતાં. છોકરીઓ તો રોજ જોઈને જતી રહેતી ક્યારેય હસ્તી નહી. અજાણ્યા લોકો સાથે બોલવું નહી મમ્મી ઍ કહી રાખ્યું હતુ. એક દિવસ
લગભગ વિસ વરસ પહેલાંની વાત છે.એક ગામમાં એક નાનો પરિવાર શાંતીથી રહેતો હતો.ઘરમા પતિ પત્ની ને બે દિકરી રહેતા હતા.બંને બેેહનોમાં નિયા મોટી બેન અને નીતિ નાની.બંને બેહનની ઉમર વચ્ચે બે વર્ષ નો જ ફરક હતો. ગામથી લગભગ ...Read Moreકિલોમીટર દૂર સ્કૂલ હતી.બંને સાથે સ્કૂલ જતી ને સાથે જ ઘરે પાછી આવતી. રોજ બંને સ્કૂલથી આવતા જતા રસ્તામાં એક જુનું ઘર જોતા. ક્યારેક એમા એક ઘરડાં દાદી બેઠા હોય, દાદી રોજ છોકરીઓ ને જોતા ને હસતાં. છોકરીઓ તો રોજ જોઈને જતી રહેતી ક્યારેય હસ્તી નહી. અજાણ્યા લોકો સાથે બોલવું નહી મમ્મી ઍ કહી રાખ્યું હતુ. એક દિવસ
દાદી સાથે સારો સબંધ જોડાય ગયો હતો હવે આગળ ની વાર્તા શરૂ કરીએ. એક દિવસ બંને સ્કૂલથી વહેલા છૂટી ગયા. બહુ વાવઝોડું હતું એટલે સ્કૂલથી છોડી દીધા હતા. બંને બહેનો તો ખુશ થઈને વાતો કરવા લાગી ...Read More"આજે તો દાદી જોડે વધારે સમય વિતાવશું મજા આવશે"નિયા :"રોજ મજા જ આવે છે પણ આજે વધારે સમય દાદી સાથે રહેવા મળશે."વાતો કરતા કરતાં દાદી ના ઘરે આવી ગયા. વાવાઝોડું હતું તો હતું જ ને સાથે જાણે વરસાદ આવશે એવું અંધારું થઈ ગયું હતું.ધોળા દિવસે વાદળાં સુરજ ને ઢાંકી ને જાણે પ્રકાશ પાથરવાં રોકાતાં હોય એમ સૂરજ ની સામે આવી ગયા હતા. વાતાવરણ તો
બીજા ભાગ માં જોયું દાદી જોડે સારો સમય વિતાવ્યો પછી ઘરે ગઈ નીતિ અને નિયા... હવે આગળ જોઈએ શું થાય છે. નિયા નીતિ ઘરે પહોંચી ગયા.આજે તો બંને ...Read Moreખુશ હતી. દાદી સાથે વધારે સમય વિતાવ્યો. થોડા સમયથી બંને બહુ ખુશ હતી એટલે એના મમ્મી પપ્પા બહુ ખુશ હતા પણ વિચારતા હતા કે કારણ શું છે આમની આટલી ખુશ થવાનું ? એની મમ્મી એ પપ્પા કહ્યું કે થોડા સમયથી નીયા નીતિ બહુ મોડી પણ આવે છે સ્કૂલથી. પહેલા તો સ્કૂલ છૂટે એટલે તરત ઘરે આવી જાય. હું પણ એ જ વિચારતો હતો એક કામ કાર કર
ત્રીજા ભાગમાં જોયું નિયા અને નીતિના પપ્પા એમની પાછળ દાદી ના ઘરમાં જાય છે.હવે આગળ જોઈએ મિત્રો.... નીતિ : અરે! આજે દાદી બારે કેમ નથી? નિયા :શું ખબર રોોજ તો બારે ખાટલા પર બેસીયાં હોય ...Read More:ચાલ ને આપણે ઘરમાં તો જઈએ. નિયા : મને તો ઘરમાં જવામાં બીક લાગે. આપણે તો રોજ બારે જ બેસતા હતા.નીતિ :તો શું છે આજે જઈએ, જોઈએ તો ખરા દાદી શું કરે છે? ઘર અંદરથી કેવું છે? આમ વાતો કરતી બંને ઘરમાં ગઈ દાદી દાદી બૂમો પાડી પણ દાદી કઈ બોલ્યા કે દેખાયા નહીં... બંને થોડી ડરી ગઈ હતી. ઘર જેટલું બહારથી સુંદર લાગતું હતું અંદરથી એટલું ભયાનક હતું. અંદર