“ ગણિકા ”થોડા વિચારો ને દ્રષ્ટિકોણ બદલીએ...

(16)
  • 3.1k
  • 1.1k

“ ગણિકા ”થોડા વિચારો ને દ્રષ્ટિકોણ બદલીએ... આપણા સમાજમાં સારાને ખરાબ , ને ખરાબને સારું માનવાની ખુબ જ સારી આદતો છે. આપણો લાભને સ્વાર્થ દેખાય તો તે સારું નહીંતર ખરાબ પણ આજે વર્તમાન આધુનિક યુગમાં આજે આપણે આપણા વિચારો – દ્રષ્ટિકોણ ને જોવાનો નજરીયો બદલવાની જરૂર છે. આપણા ઘાર્મિક ગ્રંથો ને સંસ્કૃતિ માં ચાર વર્ણો નો ઉલ્લખે કરવામાં આવ્યો છે. જેમાં ક્ષેત્રીય , બ્રાહ્મણ , શૂદ્ર , અને વૈશ્ય નો સમાવેશ થાય છે. જેમાં ગણિકાઓને આપણા સમાજમાં ખરાબ દ્રષ્ટી એ જોવામાં આવે છે. પણ સાચી હક્કિત તો આપણે જાણતા જ