એક માસુમ બાળકી - 8

(12)
  • 2.2k
  • 985

"તે વિશાલને મારવાનું કહયું......!! નો મમ્મી, તું મારા વિશાલને મારવાનું કેવી રીતે કહી શકે....!! " મારી લાગણી પળમાં ગુસ્સો બની મમ્મી પર તાડુકી પડી. હું ખરેખર ભાન ભુલી થઇ ગઈ. મને ના કંઈ સમજાય રહયૂં હતું. ના હું કંઈ સમજવા તૈયાર હતી. "તારો વિશાલ......કયારે હતો તારો....??""તારી બિમારીની સાથે તારી આખો પણ જતી રહી છે શું....??એટલે જ તો તને દૂખાતું નહીં હોય કે તે મારો સુહાગ છે. જેના નામનું હું રોજ સિંદુર લગાવું છું, જેના નામનું મંગળસૂત્ર મારા ગળામાં રોજ રહે છે. ""તો ભુસી નાખ તેને અને ફેકી દે આ ખોખલા રીશતા ને જેના કારણે તને ખાલી તકલીફ રહેતી હોય. ""તકલીફ. તકલીફ