હું અને મારા અહસાસ - 7

  • 4k
  • 1
  • 1.3k

હું અને મારા અહસાસ ભાગ-૭ લાયક બનો,નાયક નહીં ચાહત બનો,ચાહક નહીં. ************************************ લાગણી ની છત્રી ખોલીને નીકળ્યો છું,વાદળી ની દશા જોઈને નીકળ્યો છું. ************************************ રાધા - કૃષ્ણનોઉત્કૃષ્ઠપ્રેમ. ************************************ પ્રેમ બળવખોર નથી હોતો,તેનો જાદુ જ જુદો હોય છે. ************************************ રૂપ તારું બાગી બનાવી રહયું છે,સૂતેલી ઈચ્છાઓ જગાડી રહયું છે. ************************************ નિર્દય ના બનીશ,જુલ્મી ના બનીશ. થોડો માનવ બન,ફિલ્મી ના બનીશ. ************************************ કડવું સત્ય છેસત્ય કડવું છે. ************************************ કડવું બોલશો નહીંકડવું સાંભળશો નહીંજે વાવો તે જ ઊગેકુદરત નો નિયમ છે. ************************************ તારું વરસવું અને મારું ભીંજાવું,મને પાગલ કરવા માટે કાફી છે. ************************************ ખુલ્લી આંખે ઊંઘ માં હોવાનો ડોળ ના કર,જાગી જા જલ્દી