હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 2

  • 1.8k
  • 670

લાગણીના તાર ખૂબ જ જીણા તાર હોયછે. પણ એનો મતલબ એવો નથી હોતો કે કોઈ પણ એને સરળતાથી તોડી શકે.. જયારે માણસ ડીપ્રેસનમાં હોય અથવા કોઈ મુક્શેલીમાં હોય ત્યારે ખૂબ જ એકલું અનુભવે છે, પોતાને તૂટેલું ખૂબ જ નાનું અને અશક્ત સમજી બેસવાની ભૂલ કરેછે, ત્યારે એમને બધી જગ્યાએ નેગેટીવ જ દેખાઈ રહ્યું હોયછે અને પોતાની સાથે જ દુનિયામાં સૌથી ખરાબ થઇ રહ્યુંછે એવી લાગણી થતી હોયછે હકીકત માં આવું તો નથી હોતું. એમને માત્ર કોઈ એવું અંગત વ્યક્તિ જોતું હોયછે જેમની પાસે એ પોતાની મન ની વાત કરી શકે, શંકાનું સમાધાન કરી શકે. મુશ્કેલીઓ બતાવી સકે, થોડું રોઈ શકે