અધુુુરો પ્રેમ.. - 60 - જીવનસાર----છેલ્લો ભાગ

(76)
  • 4.9k
  • 4
  • 1.4k

જીવનસારપલકનાં જીવનનું આખરી પાનું પણ બંધ થઈ ગયું, એણે પોતાની જાતને કહ્યું કે આજે ભલે અમારો આ "અધુરોપ્રેમ" પુરવાર થયો નહીં. પરંતુ આવતાં ભવે અમારો "અધુરો પ્રેમ" જરૂર પુરો કરીશું.પલકે ભગવાનની સામે દીવાધુપ કરતાં કરતાં પ્રણ લીધું. આ તરફ આકાશની પત્નીએ પણ પોતાનાં પતીને કોઈની બુરી નજર નાં લાગે એ માટે અનુષ્ઠાન કરાવ્યું. અને સાતે જનમમાં પતી રુપે આકાશનેજ પામવાનો ભગવાન સામે વચને બંધાઈ ગયાં. હવે ભગવાન કોની વાત માનેછે એ તો આવતાં જનમેજ ખબર પડે. પલક બેઠી બેઠી આખીય જીંદગીનો સરવાળો કરેછે. એનો "જીવનસાર"મેળવેછે.એકેએક પલ જેણે ખુબસુરત લમ્હે જીવનની કોઈ મુશ્કેલી એવી નહોતી જે પલકને કઠણ પડી હોય. હસતાં હસતાં