સિદ્ધિ વિનાયક - 5

  • 2k
  • 942

સિદ્ધિ વિનાયક સિદ્ધિ વિનાયક આપણે આગળ જોયું કે રિદ્ધિ નો કોઈ પીછો કરી રહ્યું છે અને રિદ્ધિ ને આ વાત ની જાણ થઈ જાય છે એટલે જે કોઈ પણ તેની પાછળ છે તેને ઓળખી શકે.રિદ્ધિ હળવેકથી એ આકૃતિ ની પાછળ પહોંચે છે તો કોઈ છોકરો હોય તેવું લાગે છે.તે હળવેકથી તેની પીઠ પાછળ હાથ મૂકે છે અને પેલી આકૃતિ પાછળ ફરી ને રિદ્ધિ ની સામે જોવે છે ...રિદ્ધિ:વિનાયક તું ક્યારનોય મારો પીછો કેમ કરી રહ્યો છે?વિનાયક:ના....એ...તો.....એતોરિદ્ધિ:આગળ આ મારી સાથે વાત કરતા તું આટલો બધો તોતડાય કેમ છે કોઈ બીમારી છે