દાદી નું રહસ્ય - 3

(15)
  • 2.4k
  • 888

બીજા ભાગ માં જોયું દાદી જોડે સારો સમય વિતાવ્યો પછી ઘરે ગઈ નીતિ અને નિયા... હવે આગળ જોઈએ શું થાય છે. નિયા નીતિ ઘરે પહોંચી ગયા.આજે તો બંને બહુ ખુશ હતી. દાદી સાથે વધારે સમય વિતાવ્યો. થોડા સમયથી બંને બહુ ખુશ હતી એટલે એના મમ્મી પપ્પા બહુ ખુશ હતા પણ વિચારતા હતા કે કારણ શું છે આમની આટલી ખુશ થવાનું ? એની મમ્મી એ પપ્પા કહ્યું કે થોડા સમયથી નીયા નીતિ બહુ મોડી પણ આવે છે સ્કૂલથી. પહેલા તો સ્કૂલ છૂટે એટલે તરત ઘરે આવી જાય. હું પણ એ જ વિચારતો હતો એક કામ કાર કર