રાધા ઘેલો કાન - 14

(12)
  • 3.8k
  • 1.2k

રાધા ઘેલો કાન :- 14 ગયા ભાગમાં જોયું કે રાધિકા અને કિશન બન્ને મળે તો છે પણ કિશનની ભૂતકાળની વાતો સાંભળીને કિશન સાથે આગળનો સંબંધ રાખવો કે નહિ તે વિચારમાં પડી જાય છે અને બવ દિવસ સુધી કિશનની નજર સામે પણ આવતી નથી.. અને એક દિવસ તે નિખિલ પાસેથી બધું જાણવા માટે નિખિલ ને કોલ કરે છે હવે આગળ.. હેલો નિખિલ.. હાય.. સામેથી નિક બોલે છે.. હા.. મારે કામ હતું તારું.. હા બોલને.. શુ થોડીવાર માટે મને મળવા આવી શકીશ? કેમ એકદમ? કામ છે.. ઓકે ક્યાં આવું? ત્યાં જ જ્યાં આપડે ફ્રેન્ડ્સ મળીએ છીએ.. ઓકે.. પોહંચુ થોડીવારમાં.. આટલુ કહીને રાધિકા