Radha ghelo kaan book and story is written by spshayar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Radha ghelo kaan is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રાધા ઘેલો કાન - Novels
by spshayar
in
Gujarati Love Stories
રાધા ઘેલો કાન - 1 હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા .. એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકનનો અવાજ હતો .. બવ ખુશ અને દુનિયાથી બેખબર..? જાણે ભગવાને બન્નેને એકબીજા માટે જ મોકલ્યા હોય..રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા.. અરેરે .. તેમના ખોવાયેલા પ્રેમનાં વણઁનમાં હુ એમનો પરિચય આપવાનુ જ ભૂલી ગયો... કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો.. સીધો એવો કે સારા સાથે સારો.. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ.. પણ થોડો શાયર મિજાજનો પણ હતો .. એ દરેક
રાધા ઘેલો કાન - 1 હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુ રાજ .. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા .. એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનુ નામ લેતી ધડકનનો અવાજ હતો .. બવ ...Read Moreઅને દુનિયાથી બેખબર..? જાણે ભગવાને બન્નેને એકબીજા માટે જ મોકલ્યા હોય..રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા.. અરેરે .. તેમના ખોવાયેલા પ્રેમનાં વણઁનમાં હુ એમનો પરિચય આપવાનુ જ ભૂલી ગયો... કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો.. સીધો એવો કે સારા સાથે સારો.. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ.. પણ થોડો શાયર મિજાજનો પણ હતો .. એ દરેક
રાધા ઘેલો કાન :- 2 અને તેના કાકા કિશનને કહે છે, જો આજે ગુરુવાર છે .. આપણે સાંઈ મંદિર જવાનું છે.. તો ફટાફટ તૈયાર થઈ જા .. કિશન નાહી ધોઇ તૈયાર થઇને નીચે આવી જાય છે .. અને કાકા-કાકી ...Read Moreમંદિર જવા નીકળે છે .. પણ કહેવાય છે ને કે જો બે દિલ મળવાનાં જ હોય તો ધૈયઁને પણ પોતાના લક્ષણ ભૂલવા પડે છે .. અને તે જ રીતે રાધિકાને પણ દર ગુરુવારે સાંઇમંદિર જવાની ટેવ હતી .. પણ તે આજે એને exam હોવાથી રોજનાં સમય કરતા વહેલા નીકળી જાય છે.. પણ કિશનને તો સાંઇદશઁન કરતાં વધારે તો સવારનાં રૂપદશઁન
રાધા ઘેલો કાન :- 3 ( આગળ જોઈએ કિશન-રાધિકાની વાતો ) રાધિકા : મતલબ ? રુપ રાધા જેવુ છે .. હુ નઇ ? કિશન : એ તો હવે આપણી Friendship થાય એટલે જ ખબર પડે .. ( મીઠી સ્માઇલ ...Read More) રાધિકા : ઑહ્હ .. એવુ ?? - મનમાં ( દિલ પણ એવુ જ છે .. ડાહ્યા પણ કોઇને પણ થોડી ત્યાં જગા મળી જાય.. ) કિશન : યા..... રાધિકા : Ok..Ok... આગળ જો .. રુપ જોવામાં ને જોવામાં બીજા કોઇનુ રૂપ બગાડી નાખીશ .. કિશન : ના,ના તમે એનુ ટેન્શન ના લો .. તમે ખાલી કોલેજનો રસ્તો બતાવો ..
રાધા ઘેલો કાન - 4 રાધિકાને કોલેજ પર છોડીને આવતો કિશન બસ ગાડીમાં બેઠો બેઠો કંઈક વિચારી જ રહ્યો છે.. એના વિચારમાં ને વિચારમાં એ સાંઈમંદિર પણ ચુકી જાય છે.. એનું આટલુ ગહન વિચારવાનુ કારણ બીજું કઈ નહીં પણ ...Read Moreહતો.. અને એટલા માટે નહીં કે તે રાધિકાનો ફ્રેન્ડ છે પરંતુ એટલા માટે કારણ કે જયારે એ કિશનને મળ્યો ત્યારે એ બસ એટલું જ બોલ્યો હતો કે મેં તને ક્યાંક જોયો છે.. અને કિશનનું ભૂતકાળ માત્ર કિશનને જ ખબર છે કે એનું ભૂત શુ છે? જે ભૂતને ભૂલવા માટે તે આટલો ખુશ અને અધૂરી લાગણી લઈને ફરે છે એનું કારણ
રાધા ઘેલો કાન - 5 ગયા ભાગમાં જોયું કે નિખિલ અને રાધિકા બન્ને પેપર આપવા માટે પોતાના કલાસરૂમમાં જાય છે.ત્યાં જ સુપરવાઇઝર આવ્યા. ચલો એકદમ ચૂપ.. ! અહીં વાતો કરવા આવ્યા છો કે પેપર આપવા?? ચલો આ લો.. ! ...Read Moreપેપર લઈને પાછળ જવા દો. ખરેખર પણ આ મહેનત વગરની ટ્રીક સારી છે ને? દરેક ટીચર આવું જ કરતા હોય છે.. પહેલી બેન્ચ વાળાને પેપર આપી દેવાનું, એટલે છેલ્લે સુધી પોહચી જાય. મને લાગે કોરોના વાયરસ ફેલાવાની શરૂઆત આવી રીતે જ થઇ હશે.એકને મળી ગયું હશે એટલે એણે ધીમે ધીમે પાછળ આવા દીધું. ? અને છેલ્લે ભારતમાં આવી ગયું છે.