પ્રતિબિંબ - 29

(80)
  • 4.2k
  • 7
  • 1.7k

પ્રતિબિંબ પ્રકરણ - ૨૯ આત્મા જોરજોરથી આરવનાં ખભા પર કુદવા લાગી. આરવ ઇતિને બહાર જવાં કહી રહ્યો છે પણ ઈતિ ન માની અને આવીને આરવનો હાથ પકડી દીધો..!! લીપી : " તમે બંને આ શું કરી રહ્યાં છો ?? એ કંઈ માણસ નથી તે એનામાં દયા હોય ?? એ તો પોતાની ઈચ્છા પૂર્ણ ન થાય તો જીવ લઈને જ જંપશે..." આરવને જોરદાર દુઃખવા લાગ્યું છે...ઈતિ બોલી, " મહેરબાની કરીને એને છોડી દે...લે છે કરવું હોય એ મને કર..." આરવ અને એ આત્મા વચ્ચે ઘણી લડાઈ ચાલી..આત્મા પર તો કદાચ એવી ખાસ અસર નથી દેખાતી પણ આરવને ઠેકઠેકાણે વાગવા લાગ્યું છે...