live life but how??

(16)
  • 2.5k
  • 1
  • 752

સૌથી પહેલી વાત એમ છે કે બધા જ પોતાનું જીવન મજા થી જીવતા હોય છે. પણ ક્યારેય કોઈએ એમ વિચાર્યું કે આપણે આ જીવન કેવી રીતે જીવવું જોઈએ ? બધા જ પોતાની દુનિયામાં, કામમાં વ્યસ્ત થઇ ગયા છે. ક્યારેય કોઈએ પોતાના માટે સમય નીકાળ્યો? તમારી પાસે પોતાના માટે જ સમય નથી તો પછી આ જીવનનો શું અર્થ?? જીવનને સુખદ બનાવવા માટે તમારી પાસે સમય હોય કે ના હોય પરંતુ દિવસમાં એક વાર પોતાના માટે 5-10 મિનિટ જરૂર નીકાળજો. પુરા દિવસમાં તમારાથી કેટલા સારા કામ થયા છે, કેટલી ભૂલો થઇ છે, તમારા લીધે કોઈને ખોટું તો નથી લાગ્યું ને આ બધું