વાયરસ 2020. - 2

  • 2.5k
  • 1k

વાયરસ – ૨ મારા સપનાની રાણી મારી બાજુમાં જ હતી.જે મને જોઈ સ્માઈલ સાથે ગિયર બદલતા મારા હાથને સ્પર્શ પણ કરી લેતી હતી. મેં એની સામે જોયું અને અચાનક બ્રેક મારી...ડાબી તરફ નાં રસ્તેથી એક ગાય ગાડીની સામે આવીને ભાંભરી.અને જોરદાર બ્રેક , લગભગ ગાય ને અડતા રહી ગઈ હશે મારી ગાડી.નસીબ સારા કે પાછળ કોઈ ગાડી નહોતી નહિ તો ખબર નહિ શું થાત ? ગાય તો આંખોથી મારો આભાર માની નીકળી ગઈ પણ સરિતા ડઘાઈ ગઈ હતી.થેન્ક ગોડ બચી ગયા.અચાનક ગાય ક્યાંથી આવી ગઈ ખબર નહિ પડી.ગાય હતી ?મેં સરિતા સામે જોયું અને અચાનક બંને