અમ્મા

(14)
  • 4.1k
  • 718

" મા બનવા માટે છોકરા પેદા કરવા જરૂરી નથી "!!! બે - ત્રણ મિનિટ માટેતો કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. બધાની આંખો ફક્ત નીલીમાને જ જોઈ રહી હતી.આ એજ કોર્ટ છે જ્યાં થોડા સમય પહેલા કોર્ટની બહાર ખૂબ ભીડ જામેલી , વકીલોના લોકોના ટોળાને , પોલીસનો કાફલો , મીડિયાનું કેન્દ્ર હતું ... આ કહાની ની શરૂવાત ઓગસ્ટ ,૧૯૭૯ માં ઝારખંડ રાજ્યના દેઓઘર જિલ્લામાં થઈ હતી . નીલિમા , નીલિમા અનલ નું બાળપણ કેટલું સામાન્ય હતું કે ન હતું એ કહેવું થોડું મુશ્કેલ છે પણ , બાકી છોકરીઓના જેમ એના પણ અમુક સપનાઓ હતા . પણ કદાચએ જ્યાં જન્મેલી ત્યાં સપાનાઓથી