એક માસુમ બાળકી - 10

(14)
  • 2.3k
  • 1
  • 984

વિચારોની વચ્ચે આખી રાત પુરી થઇ ગઈ. હજુ સુધી ભગીરથનો કોઈ ફોન નહોતો આવ્યો. સવારના રૂટિન સમય પર ઉઠી બધું કામ પુરું કરી હું દસ વાગ્યે ઓફિસે જવા નિકળી. ત્યાં નર્સ મારા સમય પહેલાં જ આવી ગઈ. તે પણ પરીને જોઈ બહું ખુશ થઈ ગઈ. કેમકે તેને આખો દિવસ બોરિંગ લાગતો હતો. હવે તેનો પણ થોડો સમય પસાર થશે. તે સ્વભાવથી બહું સારી છે એટલે તે ઘરે હોઈ ત્યારે મારે ઘરનું કે મમ્મીનું ટેશન બિલકુલ ના હોય. આજે તેમને એક નવી જવાબદારી પરીની અર્પણ કરી હું ઓફિસ માટે નિકળી ગઈ. ઓફિસ પહોંચીને મે