Love is a Dream Chapter 1

  • 2.3k
  • 924

Chapter-1 મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી રહી હતી, બસ તેજ છોકરીઓના ગ્રુપમાં મેં તેને પહેલી વાર જોય હતી, તેણે લીલા કલરના સલવાર કમીજ પહેરેલ હતા, તેને જોતાજ હું તેના ઉપર મોહી ગયો, હું તેને એક નજર નિહાળવા માટે દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે આતુરતાથી રાહ જોતો હતો, મારા માટે તે બે ઘડીનો સમય નવી તાજગીની