Love is a Dream book and story is written by Chandresh N in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Love is a Dream is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
Love is a Dream - Novels
by Chandresh N
in
Gujarati Fiction Stories
મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે હું મારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી રહી હતી, બસ તેજ છોકરીઓના ગ્રુપમાં મેં તેને પહેલી વાર જોય હતી, તેણે લીલા કલરના સલવાર કમીજ પહેરેલ હતા, તેને જોતાજ હું તેના ઉપર મોહી ગયો, હું તેને એક નજર નિહાળવા માટે દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે આતુરતાથી રાહ જોતો હતો, મારા માટે તે બે ઘડીનો સમય નવી તાજગીની
Chapter-1 મને આજે પણ યાદ છે એ દિવસ કે જ્યારે મેં તેને પહેલી વાર જોય હતી, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો, સાંજના 7 થયા હતા, લીલા ઝાડવા નીચે આથમતા સુરજે ...Read Moreમારા ટ્યૂશનની રાહ જોય રહ્યો હતો અને ત્યારેજ અમારી આગળની 11th સ્ટાન્ડર્ડની છોકરીઓની ક્લાસ છૂટી રહી હતી, બસ તેજ છોકરીઓના ગ્રુપમાં મેં તેને પહેલી વાર જોય હતી, તેણે લીલા કલરના સલવાર કમીજ પહેરેલ હતા, તેને જોતાજ હું તેના ઉપર મોહી ગયો, હું તેને એક નજર નિહાળવા માટે દરરોજ એજ જગ્યાએ અને એજ સમયે આતુરતાથી રાહ જોતો હતો, મારા માટે તે બે ઘડીનો સમય નવી તાજગીની
Chapter-2 રૂમે આવ્યાની સવારની બપોર થઈ ગય હતી અને હું મારા મન સાથે વાતો કરી રહ્યો હતો “હું રિદ્ધિને મેસેજ કરુ કે કોલ?, હજી ઝુંટા પડ્યા થોડી કલાકો જ ...Read Moreછે તો અત્યારે કરુ કે પછી?, આજે વાત કરુ કે કાલે? તેના ફોનની રાહ જોવ કે એ મારા ફોનની રાહ જોતી હશે?” ત્યાજ મારા ફોનની મેંસજ રિંગ વાગી, મેં જોયું તો રિદ્ધિનો જ મેસેજ હતો લખ્યું હતું “”Hi! આવતીકાલે સાંજે 6 વાગ્યે સ્કાય મોલ આવી શકીશ?” મેસેજ વાંચીને હું આનંદિત થય ગયો અને તરત રિપ્લાય કરી દીધો “હા, હું આવી જઇશ.”
Chapter-3 મારૂતિ રેસ્ટોરેંટના ખુલ્લા ગાર્ડનમાં લાકડાના 10 ટેબલ રાખેલ હતા અને બધા ટેબલની ફરતે બે જ ખુરશીઓ હતી, હું અને રિદ્ધિ ગાર્ડનમાં આગળથી ત્રીજા નંબરના ટેબલમાં સામ-સામે ડિનર માટે ...Read Moreટેબલ ની વચ્ચે તાજા ફૂલોનો ગુલદસ્તો રાખેલ હતો, રાત હોવા છતાં પ્રકાશની કોય કમી જણાતી ના હતી, અમારા સિવાય બીજા બે ટેબલ ઉપર કપલ હતા અને બાકીના ટેબલ ખાલી હતા, ફેમેલી લઈને આવેલા લોકો આગળના એસી હોલમાં જમતા હતા. “તો શું ઓર્ડર કરીશું?” મેં રિદ્ધિના હાથમાં મેનુ આપતા પૂછ્યું. “તારું ફેવરિટ શું છે? રિદ્ધિએ તેના બંને નેણ ઉચા કરતાં પૂછ્યું. “ફેવરિટ!! સાચું કહુંતો મને જે
Chapter-4 મારા અને રિદ્ધિના ચહેરા ઉપર રાતનો ઠંડો પવન લાગી રહ્યો હતો, અમે નહેરુનગર પહોંચવા આવ્યા હતા, રિદ્ધિએ એનો એક હાથ મારા ખંભા ઉપર અને બીજો હાથ મારી કમરથી ...Read Moreરાખ્યો હતો, તે બાઈકમાં પેલા બેઠી હતી તેના કરતાં થોડી વધારે મારી તરફ નમીને બેઠી હતી. રિદ્ધિએ દૂરથી જ હેભાની કારને નહેરુનગરના બસ સ્ટેશને ઊભેલી જોઈને કહ્યું “પેલી વ્હાઇટ હોંડા સિટિની બાજુમાં લઈલે, એ હેભાની છે.” “Hi!!“ મેં હેભાને કહ્યું. હેભા બ્લેક જીન્સ અને ગ્રીન ટીશર્ટમાં મોડેલ જેવી લાગતી હતી , તેના વાળ આવી રાત્રે પણ ખુલા રાખેલા હતા, શું કરે અમદાવાદી સ્ટાઈલ છે આ
Chapter-5 બસે જેવુ નહેરુનગર બસ સ્ટેશન છોડ્યું મેં રિદ્ધિને વ્હોટસપમાં મેસેજ કરી દીધો “Hi, આઇ એમ મિસિંગ યુ” તરતજ એનો રિપ્લાઇ આવ્યો, “બસ આટલી વારમાજ J હજી તો તારે ઘણી રાહ જોવાની છે.” મે એક કલાક સુધી તેની સાથે ...Read Moreચેટ કરી છતાં પણ મન ફોન મૂકવા માનતું ના હતું. “આવતી કાલ માટે પણ કઈ બચાવીને રાખવું છે કે નય, 1 વાગ્યો છે સૂઈ જા!” રિદ્ધિનો મેસેજ આવ્યો. “તારા વિચારોમાં નીંદર નથી આવતી J” મેં સામો મેસેજ કર્યો, તેણે વાચી લીધેલના બે ગ્રીન લિટા તો આવ્યા પણ કોય રિપ્લાઇ ના આવ્યો. હું અંધારામાં પલંગમાં આડા પડખે એના રિપ્લાઇની રાહ જોતો