એક માસુમ બાળકી - 11

(11.3k)
  • 4k
  • 2
  • 1.9k

"શિખા, પરીની સાથે શું થયું છે...??" ખરેખર હું જ અજાણ થઈ રહી છું. મને ખુદ સમજાય નહોતું રહયું કે શિખા શું વાત કરે છે. "તને ખરેખર ખબર નથી શ્રેયા કે તારા પતિએ પૈસા ખાતર તારી બેટી પરીને પણ વહેંચી દીધી." શિખા ના શબ્દો મારા કાન સુધી પહોંચતા જ હું એકદમ જાણે તુટી ગઈ. હું કેવી રીતે તેના પર વિશ્વાસ કરું કે વિશાલ આવું કરે."નો... શિખા, વિશાલ એવું કરે જ નહીં કયારે....!!તું આ બધું એટલે કહે છે ને કેમકે તેમને તારી જિંદગી ખરાબ કરી..?? તું હજું તેમના પર ગુસ્સે છે એટલે ને..!!! હું વિશાલ ને જાણું છું તે તેમની બહેનની ખુશી ખાતર