ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 15

  • 3.8k
  • 1.4k

સૂર્યની ઝળહળતી કિરણ એક નવી જ સવાર લાવી હતી. વહેલી સવાર સાથે મનાલીના ફોન પર એક નોટિફિકેશન આવી હતી. આ નોટિફિકેશન જોઈને મનાલી તો ખૂબ જ રાજી થઈ ગઈ. તેણી ઝૂમી ઉઠી અને કૂદકા મારવા લાગી. મેસેજ જોતા મનાલીના મનમાં એક નવી જ ઉમીદ જાગી હતી. તેનું સપનું હવે પૂરું થવાનું હતું. તે ખૂબ હરખાઈ ગઈ. વહેલી સવારે આવેલો આ મેસેજ મનાલી માટે નવી જ આશાની કિરણો લઈને આવ્યો હતો. મેસેજ કંઇક આવો હતો, "મિસ મનાલી પાઠક, વી આર વેરી ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, યુ આર સિલેક્ટેડ ફોર ધી સેકન્ડ ઓડીશન રાઉન્ડ ઓફ ધી વોઇસ