મિત્ર અને પ્રેમ - 8

  • 3.2k
  • 1.3k

તે વખતે તો પારૂલ કાંઈ બોલી નહીં. જ્યારે મુકેશ અને સરીતા મુંબઈ ગયા ત્યાર બાદ એક દિવસ પારૂલે મને તેના મનની વાત જણાવી. આપણે મુકેશભાઈ અને સરીતાની સાથે દોસ્તીનો સંબંધ તો છે પણ હું એવુ ઈચ્છું છું કે આપણે એક કદમ આગળ વધીને .. તે બોલતા બોલતા અટકી ગઈ હા બોલને અટકી કેમ ગઈ : મેં કહ્યું હું એવુ ઈચ્છું છું કે આપણે સંબંધી બની જઈએ તો..આશીતા મોટી થાય ત્યાર બાદ આપણે આલોક અને આશીતાના લગ્ન કરાવી દઈએ તો કેવું સારું? તુ કેટલું આગળનુ વિચારે છે. હજુ તો આ છોકરી પુરા બે મહિનાની નથી થઈ અને તું વિસ વર્ષ પછીની