અજીબ દાસ્તાન હે યે…. - 14

(33)
  • 3.7k
  • 1.8k

અજીબ દાસ્તાન હે યે…. 14 પાછળ ના પાર્ટ માં જોયું કે…..ખુશી રાહુલ ને પોતાનો ફ્રેન્ડ બનાવે છે…..અને હવે તે બીજા પણ ફ્રેન્ડ બનાવશે એવું કહે છે…..આ જોઈને નિયતિ ને મહેસુસ થાય છે કે ખુશી એના પપ્પા ને મિસ કરે છે…..બીજી રાહુલ નિયતિ થી વધારે આકર્ષિત થતો જાય છે….અને તે નિયતિ ને પોતાની નજીક લાવવા એક તરકીબ શોધે છે…..હવે આગળ…. નિયતિ રાહુલ પાસે આવીને એને પકડી લે છે….આ જોઈ રાહુલ ના દિલ ના ધબકારા વધી જાય છે…..નિયતિ ને પોતાની આટલી નજીક જોઈ રાહુલ ભાન ભૂલી જાય છે…..નિયતિ રાહુલ પર ગુસ્સો કરતા એને કહે છે કે.."એને આવી મૂર્ખામી ન કરવી જોઈએ…."પણ રાહુલ