Ajib Dastaan he ye book and story is written by Tasleem Shal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ajib Dastaan he ye is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અજીબ દાસ્તાન હે યે… - Novels
by Tasleem Shal
in
Gujarati Love Stories
અજીબ દાસ્તાન હે યે…. 1 પ્રિય વાંચક મિત્રો, આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી પહેલી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મળશે એવી આશા સાથે નવી શરૂઆત કરવા જઈ રહી છું.....એક એવી શરૂઆત જે એક અંત થી થવાની છે.... કોઈ પણ અંત એક નવી શરૂઆત લાવે છે.... તેમ આ નોવેલ પણ એક અંત થી જ શરૂ થશે....એક એવી વાર્તા જેની શરૂઆત એક દુઃખદ અંત સાથે થવાની છે....તો આ નોવેલ માં પણ મારી સાથે રહેવા દિલ થી વિનંતી..... ડૉક્ટર નિયતિ..ડોક્ટર નિયતિ....જલ્દી ચાલો એક ઇમરજન્સી કેસ
અજીબ દાસ્તાન હે યે…. 1 પ્રિય વાંચક મિત્રો, આજે ફરી હું તમારી સામે એક નવી નોવેલ લાવી રહી છું...મારી પહેલી નોવેલ ને જેટલો પ્રેમ અને સહકાર આપ્યો એટલો જ આ નોવેલ ને પણ પ્રેમ અને સહકાર મળશે એવી આશા ...Read Moreનવી શરૂઆત કરવા જઈ રહી છું.....એક એવી શરૂઆત જે એક અંત થી થવાની છે.... કોઈ પણ અંત એક નવી શરૂઆત લાવે છે.... તેમ આ નોવેલ પણ એક અંત થી જ શરૂ થશે....એક એવી વાર્તા જેની શરૂઆત એક દુઃખદ અંત સાથે થવાની છે....તો આ નોવેલ માં પણ મારી સાથે રહેવા દિલ થી વિનંતી..... ડૉક્ટર નિયતિ..ડોક્ટર નિયતિ....જલ્દી ચાલો એક ઇમરજન્સી કેસ
અજીબ દાસ્તાન હે યે…. 2 પાછળ ના પાર્ટ માં જોયું કે....નિયતિ એક ડૉક્ટર છે........તે ખૂબ જ સાદગીપ્રિય છે....તો રાહુલ એક ખૂબ જ મસ્તીખોર અને ડેરિંગબાજ છોકરો છે....રાહુલ નું એકસિડેન્ટ થતા એને નિયતિ ના હોસ્પિટલમાં લઈ આવવા માં આવ્યો છે.....રાહુલ ...Read Moreહોશ માં આવતા જ રાહુલ અને પરી થોડી ગપસપ કરી રહ્યા હતા....ત્યાં જ રાહુલ કોઈ ને જોઈ ને જાણે ખોવાઈ જાય છે..... હવે આગળ...... રાહુલ નું હસતા હસતા અચાનક દરવાજા પર ધ્યાન જાય છે....અને એ જોતો જ રહી જાય છે.....સામે થી નિયતિ આવે છે.....રાહુલ આવ્યો ત્યાર નો બેભાન જ હતો.... એટલે એને હજી સુધી નિયતિ ને જોઈ જ નહતી....પણ અત્યારે
અજીબ દાસ્તાન હે યે…. 3 પાછળ ના પાર્ટ માં જોયું કે રાહુલ નિયતિ ને જોઈ ને ખોવાય જ જાય છે.... જે રાહુલ હમેંશા થી ઇન્જેક્શન થી ડરતો હતો એ નિયતિ માં એટલો ખોવાય જાય છે કે એને ખ્યાલ પણ ...Read Moreરહેતો કે ક્યારે એને ઇન્જેક્શન લાગી જાય છે....અને અચાનક રાહુલ નિયતિ ને એક પ્રશ્ન પૂછે છે જે સાંભળીને નિયતિ દુઃખી થઈ જાય છે....અને ત્યાં થી ચાલી જાય છે અને ત્યારે જ રૂમ માં કોઈક આવે છે.....હવે આગળ..... નર્સે હજી નિયતિ વિશે રાહુલ ને કહેતી જ હતી કે ત્યાં જ અચાનક ધીમા ધીમા પગલે રાહુલ ના રૂમ માં કોઈ આવે છે
અજીબ દાસ્તાન હે યે... 4 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ અંગત ને ખૂબ જ પ્રેમ કરે છે…..અને આજે એ વેલેન્ટાઈન ડે હોવાથી અંગત ને પોતાના દિલ ની વાત કરવા તૈયાર થઈ ને કોલેજ જાય છે…...અને રસ્તા માં ...Read Moreઅંગત ને પહેલીવાર જોયો ત્યારથી લઈ ને અત્યાર સુધીના મુમેન્ટ યાદ કરતી હોય છે હવે આગળ…… નિયતિ અંગત ના વિચારો માં જ કોલેજ પહોંચી જાય છે.....અને ત્યાં પહોંચતા જ કોલેજ નું વાતાવરણ જોઈ ને એ તંગ રહી જાય છે......નિયતિ એ જેટલું વિચાર્યું હતું કોલેજ નું વાતાવરણ એના થી પણ વધારે સુંદર હતું.....ચારેતરફ બસ જાણે પ્રેમ જ પથરાયેલો હતો....કોઈ બોય કોઈ
અજીબ દાસ્તાન હે યે…. 5 પાછળ ના પાર્ટ માં જોયું કે નિયતિ પોતાના દિલ ની વાત અંગત ને કહેવા જાય છે પણ અંગત પોતાના વિચારો અને પોતાના સપના ની વાત નિયતિ ને કહે છે….જેના કારણે નિયતિ ને એવું લાગે ...Read Moreકે અંગત પોતાના પ્રેમ નો સ્વીકારી નહીં કરે….તેમ છતાં એ પોતાના દિલ ની વાત અંગત ને કહી ત્યાં થી ઉભી થઇ ચાલવા લાગે છે….હવે આગળ.. નિયતિ અંગત ને પ્રપોઝ કરે છે….અને અંગત આ બધું જોઈ ને અને સાંભળીને વિચારો માં ખોવાય જાય છે….અને નિયતિ ના પ્રપોઝ નો કોઈ જવાબ નથી આપતો...આ જોઈ ને નિયતિ ને જાણે પોતાના પ્રેમ નો અસ્વીકાર